વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને વટાણા ને બાફી લો. ડુંગળી, કેપ્સિકમ,લીલાં મરચાં ને સ્લાઇઝ માં સુધારી લો
- 2
હવે એક.પેન માં તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી ચપટી મીઠું નાખો અને 2 મિનિટ ચડવા દો, ત્યારબાદ તેમાં લીલા મરચા ઉમેરો ચાટ મસાલો અને લાલ મરચું નાખી ને હલાવો
- 3
હવે તેમાં બાફેલા બટાકા ને મેસ કરી ને ઉમેરો અને વટાણા એ ઉમેરો અને મીઠું નાખી ને બરાબર મિક્ષ કરો
- 4
હવે મિશ્રણ ને ઠંડુ કરવા મુકો અને બ્રેડ ની સ્લાઇઝ લઇ એક બાજુ લીલી કોથમીર નો ચટણી લગાવો અને તેના ઉપર બનાવેલ શાક નું મિશ્રણ મુકો, તેના ઉપર માખણ લગાવેલ સ્લાઇઝ મુકો
- 5
આ જ રીતે બીજી 2 સ્લાઇઝ તૈયાર કરો અને ટોસ્ટર માં માખણ લગાવી સેકવા મુકો
- 6
શેકાઈ જાય એટલે પીસ કરી અને ઉપર ચીઝ ખમણી અને સોસ તેમજ લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
-
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwich#veggrillsandwich Hetal Soni -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Himani Chokshi -
પિઝા સેન્ડવીચ(Pizza Sandwich recipe in Gujarati)
બાળકો સ્કૂલ થી આવે ત્યારે મમ્મી નું એક જ ટેનશન રોજ શુ આપવું ? ઝટપટ તૈયાર થતી આ સેન્ડવીચ આપનું ટેનશન દુર કરશે.#NSD Jayshree Chotalia -
-
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
-
-
-
વેજ માયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
-
-
-
ગ્રીલ્ડ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(veg grill cheese sandwich recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932941
ટિપ્પણીઓ (3)