ટેરામિસુ(Tiramisu Recipe in Gujarati)

ટેરામિસુ (પિક મી અપ) આ ઈટાલિયન ડેઝર્ટ ને અહિંયા મળતી વસ્તુઓ માથી બનાવવાનો પ્રયાસ કર્યો છે
#GA4#week5
ટેરામિસુ(Tiramisu Recipe in Gujarati)
ટેરામિસુ (પિક મી અપ) આ ઈટાલિયન ડેઝર્ટ ને અહિંયા મળતી વસ્તુઓ માથી બનાવવાનો પ્રયાસ કર્યો છે
#GA4#week5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 લીટર દૂધ મા એક લીંબુ નો રસ ઉમેરીને પનીર તૈયાર કરો
- 2
પનીર ને મીક્સચર જાર મા લઇ ચર્ન કરો પછી તેમા 1/6 જેટલુ મીઠું અને 2-3 ચમચી આઇસિગં શુગર એડ કરો રેડી છે હોમમેડ ક્રીમ ચીઝ, આમ તો આ ટેરામીસુ મા મસ્કાપોના ચીઝ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીં એ મળવુ મુશ્કેલ છે માટે અહીં હોમમેડ ક્રીમ ચીઝ નો ઉપયોગ કર્યો છે
- 3
ક્રીમ ચીઝ મા 1 કપ વિપ ક્રીમ અને વનિલા એસેસેન્સ ઉમેરો અને ફરી એકવાર ચર્ન કરી લો
- 4
એક બાઉલ મા પાણી ગરમ કરીને તેમાં 1 1/2 ચમચી કોફી પાઉડર ઉમેરો
- 5
એક મોલ્ડ ને ગ્રીસ કરી લો પછી અને રાઉન્ડ શેઈપ 9-10 ટોસ્ટ લો, આમ તો ટેરામિસુ મા લેડી ફિન્ગર ટોસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીં એ ઉપલબ્ધ નથી તો સ્વાદ એવા જ લાગતા રાઉન્ડ શેઈપ ટોસ્ટ નો ઉપયોગ કર્યો છે
- 6
હવે એક ટોસ્ટ ને કોફી વાળા પાણી મા ડીપ કરી લો
- 7
મોલ્ડ મા આવી રીતે બઘા ટોસ્ટ ડીપ કરી સેટ કરી લો
- 8
તેના પર તૈયાર કરેલું ક્રીમ ચીઝ નુ થીક લેયર કરો
- 9
તેના પર ચોકલેટ ની કતરી કરી પાથરો
- 10
હવે તેના પર ફરી વાર ટોસ્ટ ને કોફી મા ડીપ કરી ને લેયર કરો
- 11
હવે તેના પર ફરી વાર એવી જ રીતે ક્રીમ ચીઝ નુ થીક લેયર કરો
- 12
હવે તેને ગાર્નિશ કરી લો
- 13
હવે તેને 4-5 કલાક ડીપ ફ્રિજ મૂકી સેટ થવા દો
- 14
4-5 કલાક સેટ થયા પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
-
ચોકલેટ ટીરામીસુ(Chocolate Tiramisu recipe in Gujarati)
#GA4#Week10#Chocolateટીરામીસુ એ એક ઈટાલિયન ડેઝર્ટ છે.અને તેમાં ઈનસ્ટન્ટ કોફી નો યુઝ થાય છે. પણ મે અહી થોડો ચેન્જ કરી ચોકલેટ ગનાશ અને બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે. પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ થયો છે... Panky Desai -
તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)
#LO તિરામીસુ ઇટલી નું ડેઝર્ટ છે જે જનરલી તો લેડીફિંગર થી બનાવમાં આવે છે.પણ મેં અહીં લેફ્ટ ઓવર કેક સ્પોન્જ નો ઉપયોગ કરી બનાવ્યુ છે.કોફી લવર ને આ ડેઝર્ટ ખૂબ પસંદ આવશે. Bhavini Kotak -
-
ઓરિઓ કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe In Gujarati)
નાના મોટા સૌનો ને ભાવતું ડ્રિન્ક Hetal Shah -
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
#CDલગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો. Krupa Kapadia Shah -
ગુલાબજાંબુમુઝ
#તકનીક#ગરવીગુજરાતણહું આજે એક સ્વીટ ડિશ લઈ ને આવી છું ગુલાબ જાંબુ તો બધા જ બનાવતા હોય મે એમાં થોડો મારો ટવીસ્ટ આપીને એક નવી રેસિપી બનાવી છે મે એમાં ચોકલેટ મુઝ સાથે ગુલાબ જાંબુ સર્વ કારીયા છે ખૂબ જ થોડા સમય માં આ ડિશ ત્યાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Jyoti Ramparia -
-
પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
શિયાળામાં આ સુપ શરીર માટે ખુબ ફાયદાકારક છે. પાલક એકદમ તાજી મળતી હોય છે,એટલે સુપ પીવા ની મઝા આવે છે. #cookpadgujarati #cookpadindia #soup #વિન્ટરકિચનચેલેનજ #palaksoup Bela Doshi -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
-
ચોકો પીનટ બટર ફજ(Choco Peanut Butter Fudge Recipe in Gujarati)
#GA4#week12#peanut ડિલીશીયસ એન હેલ્ધી ડેઝર્ટ રેસીપી વીથ લેસ ઈનગ્રેડીયન્ટ્સ ફોર પાર્ટી 😋😋...... Bhumi Patel -
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
-
ટામેટા ડુંગળી નો સુપ (Tomato Dungri Soup Recipe In Gujarati)
આ સુપ મા મરી .તમાલપત્ર ને આદુ નો ઉપયોગ કર્યો છે Jayshree Soni -
-
ઇન્સ્ટન્ટ મિલ્ક શેક (Instant Milk Shake Recipe In Gujarati)
#mrહેલ્ધી & ટેસ્ટી રેસપીMilk રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
સૌ કોઈ ને ભાવે એવુ આ શાક... Jayshree Soni -
ફયુઝન ખીર (ઈન્ડિચાઈન) (Kheer Recipe In Gujarati)
આ વાનગી ભારતીય ને ચાઈનીઝ એમ બન્ને દેશો ની વાનગી ને મેળવી ને બનાવવાનો પ્રયાસ કર્યો છે. મને આશા છે કે બધા ને ગમશે. #GA4 #Week3 Buddhadev Reena -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia -
-
મેંગો આઇસ્ક્રીમ વિથ ચોકલેટ મેંગો
#ફ્રૂટ્સઆ એક ડેઝર્ટ છે જે ઘર ના નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ ભાવશે. મેંગો આઈસ-ક્રીમ સેટ કરતી વખતે એમાં કેરીના નાના ટુકડા પણ ઉમેરિયા છે. ફ્રેશ ક્રીમ બીટ કરી એમાં તાજો કેરી નો રસ ઉમેરીને બીટ કરીયું છે. આ ડીશ માં કેરીમાં કાપા પડી પછી એની ઉપર પીગળેલી ચોકલેટ નાખી સેટ કર્યું છે.આશા રાખું છું કે આ રેસિપી આપ સૌ ને પસંદ પડશે કારણકે આમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, એકદમ natural છે બધું! Krupa Kapadia Shah -
પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)
#CCCઅત્યાર ની ટ્રેડિંગ કેક પુલ મી અપ તેમાં પ્લાસ્ટિક શિટ પુલ કરી યે ત્યારે ઉપર નાખેલી લિકવીડ ચોકોલેટ ફ્લો થી સ્પ્રેડ થાય છે.અને ઉપર ક્રિસમસ ટ્રી છે જે ચોકોલેટ વેફર ના કોન થી બનેલું છે. Namrata sumit -
More Recipes
ટિપ્પણીઓ (3)