ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક

#ઇબુક
આ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે.
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુક
આ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ અપડે મિક્ષી જાર માં દૂધ લેશું.વધારે ફેટવાળું દૂધ લો તો વધુ થીક નેસ આવશે.તેમાં વેનીલા આઈસ ક્રીમ નાખો.ત્યારબાદ તેમાં ખાંડ,કોકો પાવડર,ચોકલેટ પાવડર,કોફી પાવડર નાખી.ને મિક્ષી ફેરવી લો.
- 2
હવે એક બાઉલ માં ચોકલેટ મેલ્ટ કરી લો.
- 3
હવે કાચનો એક ગ્લાસ લઈશું. તેમાં પેહલા ચોકલેટ સિરમ રેડીશું બધીજ બાજુ.
- 4
ત્યારબાદ તેમાં જે મિલ્ક શેક બનાવ્યો છે એ રેડી શુ.અને તેની બાર ના ભાગ માં મેલ્ટડ ચોકલેટ રેડિશું. આ રીતે.
- 5
તેના પર આ વ્હાઈટ ચોકલેટ બોલ લગાઈસુ.અને ઉપરથી વેનીલા આઈસ ક્રીમ નો સ્કુપ મુકીશું તેના પર ચોકલેટ સિરમ રેડીશું.અને બે પર્ક સ્ટિક લગાવી ગાર્નિશ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
ચોકો-વેનીલા-શેક
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #શેક.આ ગરમીની શરૂઆત થઇ ગઇ છે એટલે આ ચોકો-વેનીલા-શેક એકદમ સરસ રેસિપી છે. Urmi Desai -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati -
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
લીચી શેક
#Summer Special#Summer Delightsગરમી ની સીઝન માં લીચી શેક પીવા થી ખુબ જ ઠંડક લાગે છે અને તેના ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
ઓરિઓ શેક
#SPઉનાળા ની ગરમી માં આ ઠંડો ઠંડો શેક પીવા ની ખુબ જ મઝા આવે છે અને બાળકો નો તો ખુબ જ પ્રિય છે. Arpita Shah -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
-
આઈસ્ક્રીમ મિલ્ક શેક
#parપાર્ટી નું એક ફેમસ ડ્રીંક..સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,સાથે ચોકલેટ સોસ પણ..યમ્મી અને ઠંડો ઠંડો.. Sangita Vyas -
-
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
-
મિલ્ક શેક (Milk Shake Recipe in Gujarati)
#week4#Milkshakeમિલ્ક શેક એવી વસ્તુ છે કે જે બધા ને જોઇયે ન માં થાય પીવાનુ.અને એમાય ઉનાળા માં તો ખાસ.મેં આજે 2 પ્રકાર ના મિલ્ક શેક બનાવ્યા છે.1 મેંગો,ક્રિમ ,સિતફલ મિલ્ક શેક2 સિતફલ,ક્રીમ મિલ્ક શેક. Manisha Maniar -
ઓરીઑ મિલ્ક શેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો અને વડીલો બધા નુ ફેવરિટ અને ઝટપટ બનીજતુ મિલ્ક શેક Niyati Mehta -
-
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે. Bansi Kotecha -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant
More Recipes
ટિપ્પણીઓ