ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશે
સ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.
#trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15- 20 મિનીટ્સ
2 વ્યક્તિ માટે
  1. 1:- 2 ગ્લાસ પાણી
  2. 2:- લિલી હળદર 1" નો ટુકડો
  3. 3:- અંબા હળદર 1"નો ટુકડો
  4. 4:- 8-10 તુલસી ના પાન
  5. 5:- 8- 10 ફુદીના ના પાન
  6. 6:- નાગર વેલ ના પાન 2 નંગ
  7. 7:- અજમાં ના પાન, અથવા અજમો
  8. 8:- તજ 1" ના 2 ટુકડા
  9. 9:- લવિંગ 4-5 નંગ
  10. 10:- મરી 4-5 નંગ
  11. 11:- અમળું 1 નંગ અથવા પાઉડર અરધી ચમચી
  12. 12:- સુંઠ પાઉડર અરધી ચમચી
  13. 13:- મલી શકે તો અરડૂસી ના પાન 2-3 નંગ
  14. 14: અસ્વગંધા ના પાન પણ લાઇ શકો.2-3 નંગ
  15. 15:- ગિલોય નો ટુકડો કે પાન2-3 નંગ
  16. 16:- આદુ નો 1" નો ટુકડો
  17. 17:- 2ચમચી મધ
  18. 18:- 1 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

15- 20 મિનીટ્સ
  1. 1

    હળદર,અંબા હળદર,આદુ ને વાટી લેવા

  2. 2

    2 ગ્લાસ પાણી ઉકળવા મૂકવું,તેમાં બધી તૈયાર કરેલ સામગ્રી ઉમેરી દેવી,

  3. 3

    બધા પાન ના ટુકડા કરી ને ઉમેરવા

  4. 4

    10-- 15 મિનીટ્સ ઉકળવા દેવું..

  5. 5

    ઉકળી જાય એટલે લીંબુ અને મધ ઉમેરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes