તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)

#દેશી તિરામીસુ
# બનાવવા નો પ્રયત્ન
# ડીઝટૅ માટે
તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)
#દેશી તિરામીસુ
# બનાવવા નો પ્રયત્ન
# ડીઝટૅ માટે
રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર દૂધ ને ગરમ કરો.એક વાટકી મા એક લીંબુનો રસ અને તેટલું જ પાણી ઉમેરી આ મિશ્રણને દૂધ મા નાખી દૂધ ને ફાડી પનીર બનાવો.કપડામા ગાળી લો. પનીરને પાણી થી ધોવા નુ નથી.આ પનીર ને મીક્ષરમાં વાટી લો અને લીસુ બનાવી લો.
- 2
એક વાસણમાં પનીર,તેલ, દળેલી ખાંડ,વ્હીપ ક્રીમ, વેનીલા એસેન્સ બધુ સરખી રીતે મિક્સ કરી લીસુ બનાવો.એક વાટકી મા કોફી અને પાણી ઉમેરી હલાવો.
- 3
હવે એક બાઉલમાં પહેલા ૫-૭ ટોસ્ટ ગોઠવો તેના પર કોફી બધા ટોસ્ટ પર છાંટી તેના પર પનીર વાળુ મિશ્રણ પાથરી દો.તેના પર કેડબરી ચોકલેટ છીણી લો.ફરી પાછુ ટોસ્ટ, કોફી, પનીર વાળુ મિશ્રણ,ફરી કેડબરી ચોકલેટ છીણી તેના પર કોકો પાઉડર છાંટી ઢાંકી ને ૪-૫ કલાક ફ્રીઝ મા સેટ થવા મૂકી દો.પછી ઠંડુ ઠંડુ સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
કોફી ચોકો બોર્ન બોર્ન (Coffee Choco Bornbon Recipe In Gujarati)
#GA4#Week8# coffi#Mypost 57ચોકલેટ ફ્લેવર બોર્ન બોર્ન બિસ્કીટ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં એ જ બિસ્કીટ ને મેંદાને બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા અને ક્રીમમાં કોફી ફ્લેવર આપી થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું. Hetal Chirag Buch -
-
કોકો વિથ ક્રશ (Coco with Crush recipe in Gujarati)
#માઇઇબુક #Post30 #juiceકોકો વિથ ક્રશ બાળકોનું ફેવરિટ હોય છે અને આજે મેં મારા દીકરાનુ ફેવરિટ કોકો વિથ ક્રશ બનાવ્યું. ચાલો જાણી લઈએ તેને રેસીપી... Nita Mavani -
-
તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)
#LO તિરામીસુ ઇટલી નું ડેઝર્ટ છે જે જનરલી તો લેડીફિંગર થી બનાવમાં આવે છે.પણ મેં અહીં લેફ્ટ ઓવર કેક સ્પોન્જ નો ઉપયોગ કરી બનાવ્યુ છે.કોફી લવર ને આ ડેઝર્ટ ખૂબ પસંદ આવશે. Bhavini Kotak -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
-
-
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK Kinu -
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#CDY#childrensday#cookpadindia#cookpadgujaratiસરળ એગલેસ રીડ રેડ વેલ્વેટ કપકેક ભેજવાળી, નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેઓ બનાવવા માટે સુપર સરળ છે. Sneha Patel -
એગલેસ તિરામિસુ (Eggless tiramisu recipe in Gujarati)
તિરામિસુ કૉફી ફ્લેવર નું ઇટાલિયન ડીઝર્ટ છે જે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝ, મસ્કારપૉને ચીઝ, વ્હિપિંગ ક્રીમ, ઈંડા, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છેલ્લે એના ઉપર કોકો પાવડર નું ડસ્ટિંગ કરવામાં આવે છે. મેં અહીંયા ક્લાસિક તિરામિસુ નું એગલેસ વર્ઝન બનાવ્યું છે જે મારા જેવા કૉફી પસંદ કરતા લોકો નું પ્રિય ડીઝર્ટ છે. તિરામિસુ ને બેકિંગ ડિશ અથવા તો અલગ-અલગ બૉલ કે ગ્લાસમાં સેટ કરી શકાય. આ રેસિપી નો ઉપયોગ કરીને તિરામિસુ જાર પણ બનાવી શકાય.આ ડીઝર્ટ રેસિપી કોઈ ને પણ પેહલીવાર માં જ ગમી જાય એવી છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલૅટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
#GA4#WEEK9#BREAD#ચોકલેટ પેસ્ટ્રી વીથ તુટીફ્રુટિ વ્હાઇટ પેસ્ટ્રી 😋😋 Vaishali Thaker -
-
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ