ઘટકો

20 મીનીટ
3 સવિૅગ્સ
  1. 3 ગ્લાસદુઘ
  2. 6 ચમચીકેડબરી શીરપ
  3. 1ડેરી મીલ્ક

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક વાસણ મા દુઘ લઈ તેમા કેડબરી શીરપ ઉમેરવુ.

  2. 2

    પછી તેમા ડેરી મીલ્ક ના થોડા કટકા ઉમેરી બ્લેન્ડર ફેરવવુ.

  3. 3

    પછી સવિૅગ ગ્લાસ માં મીલ્ક શેક ઉમેરી ઉપર થોડા ડેરી મીલ્ક ના પીસ કરી ઉમેરવા.

  4. 4

    તૈયાર છે એકદમ ચીલ્ડ કેડબરી મીલ્ક શેક.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes