ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milkshake Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milkshake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. ૨૦૦ ગ્રામમિલ્ક
  2. ૩-૪ ટેબલ ચમચી ચોકલેટ પાઉડર
  3. ૨ ટેબલ સ્પૂનડાર્ક કોકો પાઉડર
  4. ૩ ટેબલ ચમચી ખાંડ
  5. ડેકોરેશન માટે :-
  6. ડેરી મિલ્ક
  7. ૨/૩ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પહેલા ૨૦૦ ગ્રામ ઠંડા દૂધ માં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, ખાંડ મિક્સ કરો

  2. 2

    પછી તેમાં બ્લેડર ફેરવું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી કાચ નો ગ્લાસ લઇ તેમા ડેરીમિલ્ક ને ઓગાળી ને અંદર નાંખવી

  3. 3

    પછી તેમાં મિલ્ક શેક, બરફ ના પીસ નાખવા ઉપર કેટબરી પીસ મુકવા તૈયાર છે આપનો મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes