પાપડ ચેવડો (papad Chevdo Recipe In Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

પાપડ ચેવડો (papad Chevdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. જરૂર મુજબ સેવ
  2. 200 ગ્રામ મમરા
  3. 1/2 કપ દાળિયા ફોતરા વગરના
  4. 2-3 તળેલા પાપડ (અડદના)
  5. 150 ગ્રામ મકાઈના ના પૌવા
  6. 1/2 ચમચીખાંડ નો ભૂકો
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચીમરચા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    તેલ મૂકી તેમાં દાળિયા સેવ મમરા વઘારી તેમાં મરચાનો ભૂકો મીઠું ખાંડ આ બધું નાખી મિક્સ કરવું..

  2. 2

    પછી તેમાં તળેલા પાપડ ના ઝીણા કટકા કરીને, તેમાં પૌવા નાખી આં બધું ભેળવી દો..

  3. 3

    તૈયાર છે આપણો સૌથી સ્વાદિષ્ટ અને બધાના ફેવરેટ અને ઇઝી પાપડ નો ચેવડો... 😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes