પાપડ મમરાનો ચેવડો

Pooja Bhumbhani @cook_16923965
પાપડ મમરાનો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી મકાઈ ના પૌઆ, સીંગદાણા અને પાપડને તળી લો..
- 2
હવે કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, મીઠા લીમડાના પાન અને હિંગનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં હળદર ઉમેરો.. હવે તેમાં તળેલા મકાઈ પૌઆ, સીંગદાણા અને મમરા નાખો.. હવે લાલ મરચું પાવડર, મીઠું અને ખાંડ ઉમેરો.. બધું એક સરખું મિક્સ કરી દો.. તેને ધીમા ગેસ ઉપર બે મિનિટ સુધી હલાવી લો..
- 3
ત્યારબાદ આપણો પાપડ મમરા નો ચેવડો તૈયાર છે..હવે તેને ઉપરથી સેવ નાખીને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
લસણીયા મમરા પાપડ ચેવડો
Hello friends આજે હું કાઠીયાવાડી સ્પેશિયલ લસણીયા મમરા પાપડ ચેવડો લાવી છું , તેની recipe ખુબ જ easy છે .તો ચાલો જોઇએ.. Upadhyay Kausha -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
પાપડ ચેવડો(chevado recipe in gujarati)
પાપડ ચેવડો ઝટપટ બનતી અને ચટપટી વાનગી છે. ખંભાતની મશહૂર વાનગી છે. Chhatbarshweta -
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
હાજીખાની ચેવડો
#માસ્ટરક્લાસ#Masterclass#Post6આ ચેવડો તમે બનાવી ને 1 મહિના સુધી રાખી સકોં છો જે સવારે ચા ,કોફી સાથે સરસ લાગે છે અનેં સાંજે નાસ્તા મા પણ ખાઇ સકાય બાળકો ને સ્કૂલ માં લંચ બોક્ષ માં પણ આપી સકાય છે Daksha Bandhan Makwana -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
-
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9309464
ટિપ્પણીઓ