લસણીયા મમરા પાપડ ચેવડો

Upadhyay Kausha @Kausha_jani
Hello friends
આજે હું કાઠીયાવાડી સ્પેશિયલ લસણીયા મમરા પાપડ ચેવડો લાવી છું , તેની recipe ખુબ જ easy છે .તો ચાલો જોઇએ..
લસણીયા મમરા પાપડ ચેવડો
Hello friends
આજે હું કાઠીયાવાડી સ્પેશિયલ લસણીયા મમરા પાપડ ચેવડો લાવી છું , તેની recipe ખુબ જ easy છે .તો ચાલો જોઇએ..
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં તેલ મૂકી હિંગ અને લસણ ની ચટણી નાખવી, ત્યારબાદ મમરા નાખવા, મીઠું ઉમેરી મમરા ને ધીમી આંચ પર શેકવા ત્યાર પછી સેવ અને પાપડના ટુકડા નાખવા, તો તૈયાર છે આપણા લસણીયા મમરા પાપડ ચેવડો...
ખાસ નોંધ:- તેલ મૂકીને તરત જ લસણ ની પેસ્ટ નાખી દેવી અને હા આમાં ચાટ મસાલો પણ છાંટી શકીએ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
લસણીયા સેવ મમરા
#ગુજરાતીજ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા Mita Mer -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
મમરા ના લાડુ
#સંક્રાંતિહેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું મમરા ના લાડુ જે સંક્રાતિ ઉપર ખાસ બનવાવા માં આવે છે ખૂબ જ જલ્દી બની જાય છે..તો ચાલો આપણે બનાવીએ. Mayuri Unadkat -
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
પાપડ કોન મમરા ચાટ
#GA4#Week23#Papad#Post5સંપૂર્ણ જમણ પૂર્ણ, પાપડ થાય છે. અને જમવાની સાથે પાપડ લેવાય છે .અને સ્ટાર્ટર તરીકે પણ લેવામાં આવે છે. આજે મેં પાપડ કોન મમરા chat બનાવ્યું છે. Jyoti Shah -
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#SJ આમ તો હું મમરા સાદા જ બનાવતી હોઉં છું પણ બાળકો ને કાયમ કઈક ન્યૂ જ જોય છે તો મેં આજે મમરા માં લસણ ની ચટણી અને પેરી પેરી મસાલો એડ કરી ન્યૂ ટેસ્ટ કર્યો મારા દીકરા ને ખૂબ ગમ્યા Dipal Parmar -
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
મમરા નો ચેવડો. (Puffed Rice Chivda Recipe in Gujarati.)
#ભાત દરેક ઘર નો જાણીતો સૂકો નાસ્તો મમરા નો ચેવડો. એકદમ લાઇટ અને ટેસ્ટી નાસ્તો. Bhavna Desai -
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
મમરા પૌઆ નો ચેવડો ,પૌઆ નો ચેવડો ,મિક્સ કઠોળ નો ચેવડો એમ ઘણા ચેવડા બનાવી શકાય છે .મેં મિક્સ પાપડ ચેવડો બનાવ્યો છે .#કૂકબુક#Post 3 Rekha Ramchandani -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
બટાકા વડા અપ્પમ
#માસ્ટરકલાસઆજે હું અપ્પમ માં એક ટ્વીસ્ટ લાવી છું જે ટેસ્ટી અને સ્પાઈસી છે તો ચાલો બનાવીએ.Heen
-
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો
#દિવાળી#ઇબુક#Day-૨૯ફ્રેન્ડ્સ, ગુજરાત ના દરેક શહેર ને પોતાની સ્પેશ્યાલિટી છે. જેમાં આજે દિવાળી નિમિત્તે બનાવેલ નાસ્તા માં બરોડા નો સ્પેશિયલ ખટમીઠો લીલો ચેવડો અહીં રજૂ કરેલ છે. asharamparia -
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
મમરા ની ઉપમા
#ફેવરેટ આ એક ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી છે અને મારા ઘરે બધાને હલકા ફુલકા નાસ્તામાં આ ખૂબ જ પ્રિય છે અને હું સવારે નાસ્તા માં મમરા ની ઉપમા ,ફ્રુટ અને ડ્રાયફ્રૂટ લઈએ ખૂબ મજા પડી જાય છે Bansi Kotecha -
💕🇮🇳જીરા રાઈસ, સ્વતંત્રતા દીવસ સ્પેેશ્યલ🇮🇳💕
#indiaઆજે ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ, આજે હું તિરંગી વાનગી લાવી છું. જીરા રાઈસ., તો ઘણી વાર બનાવ્યું.પણ તિરંગા સ્પેશિયલ બનાવતા કંય અલગ જ પ્રાઉડ ફીલ થાય. તો ચાલો દોસ્ત રેસિપી હોય લયયે.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો.😄👍👌😋💕 Pratiksha's kitchen. -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
વઘારેલા મમરા
આપણે કોરા નાસ્તામાં વઘારેલા મમરા કે સેવ મમરા ખાતા હોઈએ છીએ. આ સિવાય ભેળપુરી, ચટપટી, ચીક્કી જેવી વાનગીઓ મમરામાંથી બનાવીએ છીએ. ગુજરાત સિવાય બાકીનાં પ્રદેશમાં તે અલગ-અલગ નામથી ઓલખાય છે જેમકે મુરમુરે, મુરી, મૂઢી અને મુરાઈ. તેને englishમાં puffed rice કહેવાય છે. બાંગ્લાદેશ અને નેપાળમાં મમરાનો ઉપયોગ સ્ટ્રીટફૂડ તરીકે થાય છે. જ્યારે ગુજરાત તથા મુંબઈમાં પણ તેને ભેળ રૂપે પીરસવામાં આવે છે. તો આજે આપણે વઘારેલા મમરાની રેસિપી જાણીશું. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10978581
ટિપ્પણીઓ