ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)

ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કડાઈ લો.હવે તેમાં તેલ નાખી ને ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં હળદર ઉમેરી અને મમરા વઘારો.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.હવે હલાવી અને ગેસ બંધ કરી દો.હવે તેમાં લાલ મરચું નાખી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક બીજી કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં બધા પાપડ ને તળી લો.હવે બધા તળેલા પાપડ નો અધકચરો ભુકો કરી લો.નીચે બતાવ્યા પ્રમાણે.
- 3
હવે જે કડાઈ માં મમરા નો વઘાર કર્યો તે જ કડાઈ મા મમરા,સેવ અને પાપડ નો ભૂકો કરેલો તે બધું લઈ લો.
- 4
હવે નાના વઘા રિયા મા તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં હિંગ,ચપટી હળદર અને આમચૂર પાઉડર નાખી ને તરત જ પાપડ,મમરા અને સેવ લીધેલા છે તેની ઉપર કાશ્મીરી લાલ મરચું નાખી ને તરત વઘાર રેડી દો.અહી મે આમચૂર પાઉડર નો ઉપયોગ કર્યો છે જે રેડી પેકેટ મા આ ચેવડો મળે છે તેમાં લીંબુ ના ફૂલ નો ઉપયોગ થતો હોય છે.
- 5
હવે તેમાં દળેલી ખાંડ નાખી ને બરાબર મિક્ષ કરી લો.બરાબર મિક્સ કરેલા ચેવડા ને એક બાઉલ મા લઇ લો અને તેને તળેલા પાપડ ના કોન થી ગાર્નિશ કરો.
- 6
તો તૈયાર છે ખંભાત નું સ્પેશિયલ પાપડ ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
-
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
-
પાપડ ચવાણું(papad chavanu recipe in gujarati)
#વેસ્ટઆ ખંભાત નું ફેમસ ચવાણું છે તેને ચા સાથે ખાવાની બહુ મજા પડે છે, એક દમ ફરસાણ વાણા જેવુ ચવાણું ,ક્રિસ્પી ને ક્રચી ને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
ચોખા ના પાપડ- સેવ નો ચેવડો(Chokha Papad- Sev Chevado Recipe In Gujarati)
#GA4#Week23#Papadચોખા ના પાપડ પચવા માટે હલકા તેથી મેં ચોખા ના પાપડ અને ચોખાની સેવ માંથી ચેવડો બનાવ્યો.બહુ જ મસ્ત બન્યો છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... Sonal Karia -
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
-
-
-
પાપડ ચેવડો (Papad Chevdo Recipe In Gujarati)
#GA4 #Week23 માટે બેસ્ટ અને સરળ રેસિપી.મહમાંન ખુશ થઇ જશે.સ્વાદિષ્ટ ચેવડો જમી ને. Foram Trivedi -
-
-
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Papad Chavanu Recipe In Gujarati)
#GA4#Week23ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણુંઆ એક એવો નાસ્તો છે જે એમનેમ પણ ખાવાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે. ચાહ જોડે તો મજા આવી જાય. Richa Shahpatel -
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
ખંભાત નું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe in G
#CB3#week3#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati ચવાણું નાના મોટા બધાને ચવાણું ભાવે છે.સાંજ ના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. ચવાણું એટલે કાચુંકોરૂં, શેકેલું કે તળેલું ચાવીને ખાવાની વાનગી. પ્રાચીન સમયમાં ધાણી, ચણા, મમરા, સેવ આદિ વસ્તુ ઓ મેળવીને બનાવાતી વાનગી ચવાણું કહેવાતી. હાલના સમયમાં પ્રાય: ચવાણુ તરીકે ઓળખાતી વાનગી એક તળેલા ફરસાણનું નામ છે જેમાં સેવ, ગાંઠીયા, તળેલી દાળો, તળેલા શિંગ દાણા કે દાળીયા આદિને મસાલા જેમ કે લાલ મરચું, સંચળ આદિ મેળવી બનાવાય છે. જીણી સેવ વાપરીને એક ખાસ પ્રકારનું ગળ્યાશ પડતું એક ચવાણું બને છે જેને ભુસું કહે છે. ખંભાતના સુતરફેણી અને હલવાસન ઉપરાંત ભાખરવડી, પાપડ ચવાણું, સોનપાપડી પણ પ્રખ્યાત છે. ગુજરાતના અલગ-અલગ પ્રદેશો છે અને દરેક પ્રદેશનો પોતાનો અનોખો નાસ્તો છે. આજે હું તમને ખંભાત લઈ જઈશ. ખંભાતને કેમ્બે પણ કહેવામાં આવે છે. તે એક સમયે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, અને હલવાસન અને સુતરફેણી જેવી મીઠાઈઓ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે. તે ઉપરાંત આ ખંભાત નું પાપડ ચવાણું તો ખૂબ જ ફેમસ ચવાણું છે. Daxa Parmar -
-
-
-
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)