બાજરા ના ઢેબરા (Bajara Na Dhebra Recipe In Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

બાજરા ના ઢેબરા (Bajara Na Dhebra Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/2 કપઘઉંનો લોટ
  3. 1 જુડીમેથીની ભાજી
  4. 1 કપગરમ કરેલું દહીં
  5. 1/4 ચમચીઝીણા લીલા મરચા
  6. 1/2 ચમચીતેલ
  7. 1/2 ચમચી મરચું
  8. 1/2 ચમચી હળદર
  9. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાજરાનો લોટ લઇ તેમાં ઘઉંનો લોટ મેથીની ભાજી ગરમ કરેલું દહીં લીલા મરચાં તલ મરચું હળદર અને મીઠું નાખીને મિક્સ કરો..

  2. 2

    હવે થોડું તેલ નાખતા નાખતા લોટ બાંધી લેવો

  3. 3

    હવે તેના ઢેબરા બનાવવા.. ત્યારબાદ લોઢી પર તેલ નાખી બંને બાજુ શેકી લેવા

  4. 4

    તૈયાર તૈયાર છે આપણા ઢેબરા હવે તેને દહીં સાથે સર્વ કરીશું😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes