રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બને લોટ ને ચાળી લેવા પછી તેમા મેથી ની ભાજી ઉમેરી લો પછી તેમા ઉપર મુજબ મસાલા નાંખી દેવા ને થોડું તેલ નાખી ને મોણ દહીં દો પછી તેમા ગોળ નુ પાણી ઉમેરી લો
- 2
પછી દહીં વડે લોટ બાંધી લો ને વણીને શેકી લો તેલ લગાવી ને તૈયાર છે ઢેબરાં પછી સુકી ભાજી દહીં સાથે સવॅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઢેબરા (Dhebra Recipe In Gujarati)
#CB6 મિત્રો શિયાળો આવે એટલે ઢેબરાં ને તો કેમ ભુલાય અને એમાંય મેથી નાં સવારે ચા સાથે સાંજે જમવા માં ગમે તયારે આપો તો ચાલો બધા ના મનપસંદ મેથી નાં ઢેબરાં માણીએ.... Hemali Rindani -
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
-
-
-
મિક્સ વેજ ઢેબરા (Mix Veg Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cooksnap#cookpadIndia Keshma Raichura -
-
-
-
-
-
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
-
-
મેથી ઢેબરા (Fenugreek Dhebra Recipe In Gujarati)
#CB6#week6#dhebra#methidhebra#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15746768
ટિપ્પણીઓ (2)