મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe in Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
  1. 8 ચમચીમેથીની ભાજી
  2. 4 ચમચીલીલુ લસણ
  3. 4 ચમચીલીલા ધાણા
  4. 2 વાડકીબાજરીનો લોટ
  5. 2 ચમચીરાગી નો લોટ
  6. 1 વાડકીઘઉં નો લોટ
  7. 2 ચમચીચણાનો લોટ
  8. 3 ચમચીમકાઈનો લોટ
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરું પાઉડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 5 ચમચીદહીં
  17. 3 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    એક વાસણમાં બધા લોટ ભાજી અને બધા મસાલા લઈ લોટ બાંધી દો.

  2. 2

    હવે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે તેમાંથી ઢેબરા વણી અને શેકી લો ગરમ ગરમ,મસાલા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes