લાપસી(Lapsi Recipe in Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપલાપસી
  2. 1 કપપાણી
  3. દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે
  4. ગરમ ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લાપસી ને 3 ચમચી તેલ નાખી મિકસ કરવું

  2. 2

    એક બાઉલમાં 1 કપ પાણી નાખી ગરમ કરવું ગરમ પાણીમાં લાપસી ઉમેરી મિક્સ કરી ધીમા ગેસ પર મુકવી

  3. 3

    2 મિનિટ પછી વેલણથી હલાવતા મિકસ કરવું

  4. 4

    પછી 2 /3 મિનિટ ગેસ પર રાખી ગેસ બંધ કરી દળેલી ખાંડ ઉમેરવી અને ઘી મિકસ કરવુ

  5. 5

    બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

ટિપ્પણીઓ (2)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
વાહ ઘર મા બનતી સકન ની લાપસી

Similar Recipes