રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં ઘી નાખી લાપસી ની કણક ને ધીમા તાપે શેકી લો બીજી બાજુ સાકર દૂધ અને પાણી ગરમ કરવા મુકો
- 2
શેકેલી કણક મા પાણી નાખી ઢાંકણ ઢાંકી દો ધીમા તાપે ચઢવા દો
- 3
પાણી બળી જાય એટલે તેમાં થોડું. ઘી અને ડાયફૂટસ નાખી બરાબર મિક્સ કરી લો જાણો ચડી ગયો તે જુઓ વાર હોય તો પાછું ઢાંકણ ઢાંકી દો
- 4
પછી એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
-
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DIWALI2021આ રેસિપી અમે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાનને ધરાવવા માટે બનાવીએ છીએ Falguni Shah -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે HEMA OZA -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
-
-
ફાડા લાપસી પ્રસાદી (Fada Lapsi Prasadi Recipe In Gujarati)
#DTRદિવાળીના તહેવાર પર ખાસ પરંપરાગત વાનગી બનાવવામાં આવતી હોય છે. મેં ઘઉંને શેકીને દરદરૂ પીસી જાડો અને ઝીણો લોટ, ગોળ, ઘી ના પરફેક્ટ માપ સાથે કંસાર બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
તમે જયારે પણ ફાડા લાપસીનું નામ સાંભળો તો સૌથી પહેલા સ્વીટ બને એવું યાદ આવે પણ આજે હું ફાડા લાપસીમાંથી હેલ્ધી અને ડાયટ તેમજ વેઇટ લોસ માટે તમે ખાઈ શકો એવી ટેસ્ટી વાનગી લઇ ને આવી છું જેને ઘણાં લોકો થુંલી,દલિયા, અને તીખી લાપસી પણ કહે છે. મારા ઘરે બધાની મન પસંદ વાનગી છે તો ચલો બનાવીએ તીખી લાપસી#EB#Week 10 Tejal Vashi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15820514
ટિપ્પણીઓ