રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગોળ નુ પાણી કરી લેવુ. એક ચમચો ઘી કડાઈ મા નાખી તેમા લાપસી નાખી ધીમે તાપે ગુલાબી રંગ ની શેકી લો.લાપસી બરોબર શેકાઈ જાય એટલે તેમા ગોળ નુ પાણી ઉમેરી તેમા ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી સાથે કીસમીસ નાખી બરોબર હલાવી કુકર મા નાખી ચાર સીટી વગાડી લ્યો.
- 2
ઠંડુ પડે એટલે તેમા કાજુ -બદામ થી ગાર્નીશીંગ કરવુ.
Similar Recipes
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
-
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272105
ટિપ્પણીઓ