‌લાપસી (Lapsi Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

‌લાપસી (Lapsi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલાપસી
  2. 1 કપખાંડ
  3. 1 કપઘી
  4. 1/2 કપકાજુ,બદામ, કીસમીસ
  5. 3-4 નંગલવિંગ
  6. 2 ટુકડાતજ
  7. 1/2 ચમચીઇલાયચી દાણા
  8. 3 કપપાણી
  9. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી મૂકી તેમાં તજ, લવિંગ ઇલાયચી દાણા શેકી લો અને તેમાં લાપસી ઉમેરો અને બરાબર શેકીને હલકી થાય ત્યાં સુધી થવા દો.

  2. 2

    પછી તેમાં પાણી અને દૂધ ઉમેરીને બરાબર હલાવો અને થવા દો પછીતેમાં ખાંડ અને કાજુ બદામ કીસમીસ ઉમેરો અને હલાવી લો અને કૂકરમાં 4 વ્હીસલ વગાડી લો એટલે લાપસી રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes