મિક્ષ વેજ (Mix Veg Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર, બટાકા અને રીંગણ સમારી ને ધોઈ લો પછી ગેસ પર એક કડાઈ મુકો પછી તેમાં તેલ રેડી દો હવે તેમાં રાઈ નાખો અને તતડાવો
- 2
પછી તેમાં હળદર નાખી દો પછી તેમાં ધોએલુ શાક એડ કરો પછી તેમાં મીઠું એડ કરો
- 3
હવે શાક ધોએલુ હોય એટલે તેમાં પાણી હોય તે બળી જવા દો પછી તેને બળી જાય એટલે પ્લેટ ઢાંકી દો હવે તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે ધીમા તાપે બફાવા દો
- 4
વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે ચેક કરી લો કે શાક સીજાયુ છે કે નહીં જો શાક સીજાય એટલે તેમાં ખાંડ એડ કરો
- 5
ખાંડ નાખી ૫ મિનિટ માટે રહેવા દો જેથી ખાંડ ઓગળી જાય હવે તેમાં લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો એડ કરો અને ૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 6
હવે ગેસ બંધ કરી દો અને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ચીઝ ટેસ્ટી તવા સેન્ડવીચ (Veg Cheese Tava Sandwich Recipe in Gujarati)
#GA4#Week10# Cheez Ramaben Joshi -
-
-
મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)
#GA4#week18 #french beans આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
-
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
મિક્ષ વેજ. દલિયા ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું હેલ્થી બ્રેકફાસ્ટ લઈને આવ્યો છું. જે ઘઉંના ફાડામાંથી બનાવી શકાય છે. ઘઉંના ફાડાને ઘણાં લોકો થુલી અને હિંદીમાં દલિયાનાં નામથી પણ ઓળખે છે જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દલિયામાં પ્રોટીન, વિટામીન B1, B2, ફાઈબર ઉપરાંત ઘણા બધા પોષકતત્ત્વો રહેલા છે. મોટા ભાગનાં જે ડાયેટ કે વર્કઆઉટ કરતા લોકો હોય છે તે દલિયાને પોતાનાં નાસ્તામાં સામેલ કરે છે. તેમાં બીટા ગ્લુકેન સહિત બીજા ભળી જાય તેવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તે ફાઈબર આંતરડામાં પહોંચીને જેલ સ્વરૂપમાં પરિવર્તિત થાય છે જેના લીધે પેટ લાંબો સમય સુધી ભરેલું હોય તેવો એહસાસ થાય છે અને મેદસ્વીતાની તકલીફ સતાવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના કારણે જો દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ તો વજન જલ્દી નિયંત્રણમાં આવવાનું શરૂ થઈ જાય છે. તેમાં બીજા ખોરાક કરતાં કેલેરી ઓછી હોય છે અને આહારમાં લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેના લીધે હૃદય રોગ થવાની શક્યતા ઘણા અંશે ઓછી થઈ જાય છે. ઘણા વર્કઆઉટ કરતા લોકો તેનું દૂધમાં રાંધીને સેવન કરે છે. તેમાંથી ખીચડી, ઉપમા, લાપસી, રબડી જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. તો આજે આપણે આ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવા દલિયા (ઘઉંના ફાડા) માં વેજિટેબલ્સ ઉમેરી ઉપમા બનાવીશું. જે બ્રેકફાસ્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
-
મિક્સ વેજ ભજિયાં (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#HRહોળીનાં તહેવાર માં બધા ભેગા થાય ત્યારે મનગમતી વાનગીઓ બને અને સૌ તેનો આનંદ માણે.સામાન્ય રીતે ગરમીમાં તળેલું ઓછુ ખવાય અને ભજિયાં ની મોજ તો ચોમાસામાં જ આવે. પણ આજે મિક્સ ભજિયાં ની ડિમાન્ડ આવી.તો ડુંગળી, બટાકા, રીંગણ, ફલાવર અને મરચા નાં ભજિયાં બનાવ્યાં. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14078318
ટિપ્પણીઓ