પાલક મીક્ષ વેજ ખીચડી (Palak Mix Veg Khichdi Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki

પાલક મીક્ષ વેજ ખીચડી (Palak Mix Veg Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ મગ ની દાળ ની ખીચડી
  2. ૨/૩ ચમચી તેલ
  3. ૩ ચમચીઘી
  4. ૧/૧ ચમચી રાઈ જીરૂ
  5. ચપટીહીંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચી આદુ લસણ અને મરચા ની પેસ્ટ
  9. ૨-૩ સૂકા લાલ મરચાં વઘાર માટે
  10. ૧ નાની વાટકી જીણા ચોપ કરેલ કોબી ગાજર રીંગણ ફલાવર
  11. ૧ નાની વાટકી ડુંગળી સૂકી અને લીલી લીલૂ લસણ
  12. ૨ નંગ ટામેટા
  13. ૧ નાની વાટકી ગ્રીન પીસ અને તૂવેર દાણા
  14. ૨ જૂડી પાલક પેસ્ટ કરી લેવી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સો પહેલા ખીચડી ને બનાવવાની 1/2કલાક પહેલા પલાળી દેવી ત્યારબાદ કુકરમાં તેલ અને ઘી મિક્સ મૂકી આવી જાય ત્યાર પછી તેમાં રાઈ જીરું હિંગ નાખવું સૂકા લાલ મરચાં નાખવા.

  2. 2

    પછી તેમાં બધા શાક નાખી દહીં બઘા મસાલા નાખી ૩ ગ્લાસ પાણી ઊમેરવૂ આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી ગરમ મસાલો અને પાલક ની પેસ્ટ ઉમેરવી અને ૪/૫ સીટી વગાડી ગરમા ગરમ બાઊલ મા લઈ ઊપર ૨ ચમચી ઘી રેડી કકડાવેલા લસણ થી ગાર્નિશ કરો દહીં કે કઢી સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes