મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)

#GA4
#week18
#french beans
આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો.
મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)
#GA4
#week18
#french beans
આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
તમને ભાવતા શાક જેવાકે ગાજર,ફણસી, ફ્લાવર,વટાણા(બટાકા,કેપ્સિકમ) વગેરે લાઇ ને ધોઈ ને સમારી લો. પછી ટામેટા ને મિક્ષેર માં ગ્રાઈએન્ડ કરો. અને પ્યૂરી બનાવો.શાકભાજી પાણીમાં નાખી પારબોઇલ કરો.. 5 મિનિટ માટે.
- 2
હવે મીડીયમ ફાસ્ટ તાપે મીઠું નાખીને શાક 5 મિનિટ માટે બાફી ને એક બૉઉલ માં કાઢો. અને ઠંડુ પાણી નાખી ઠંડા કરો.
- 3
હવે પેન માં તેલ મૂકી તેમાં તજ, લાલસૂકું મરચુ,જીરું,હિંગ તેજપત્ર નાખો.પછી ટામેટા ની પેસ્ટ પ્યૂરી નાખો.
- 4
હવે ટામેટા ની પ્યોરી માં બધા જ મસાલા કરો. અને હલાવી ને મિક્સ કરો. સ્વાદનુસાર મીઠું પણ નાખો.અને સાંતળવા માટે રાખો.
- 5
હવે આ ગ્રેવી માં બાફેલા શાક નાખો. અને તેમાં સીંગદાણા,તલ, કોપરા નો ભૂકો પાઉડર નાખો.
- 6
હવે થોડું પાણી નાંખી મિક્સ કરી ને 3 મિનિટ ધીમા તાપે ઢાંકી ને રાખો.તો સરસ કાંદા,લસણ વગર નું ટેસ્ટી, મસાલેદાર મિક્સ વેજ. તૈયાર છે.
- 7
તો હવે સર્વિંગ બાઉલ માં લઇ ને કોથમીર થી ગાર્નિશ કરો.. શુદ્ધ સાત્વિક મિક્સ વેજ સબ્જી ખાવા માટે તૈયાર છે.. રોટી,નાન,ભાખરી,પરાઠા,સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
-
વેજ. બિરયાનi (Veg Biryani recipe in gujarati)
#GA4#week16 વેજ. બિરયાની .. તો આ સિઝન માં બધા જ વેજી. મળી રહે છે. તો વિવિધ રીતે બિરયાની બનતી હોય છે .તો તમને જે ભાવતા શાક હોઈ એ લઈ વેજ. હંડી બિરયાની બનાવી શકી છી એ. મારી ફેવરિટ છે. તો સૌ ને ભાવતી બિરયાની ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
વેજ આટા નૂડલ્સ (Veg. Atta Noodles Recipe In Gujarati)
#fansi#frenchbeens#cookpad#cookpadgujarati#cookpadindiaફણસી ના શાક ની વેજ આટા નૂડલ્સ Priyanka Chirayu Oza -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
-
વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે Dipal Parmar -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
#GA4#week18#French beans#cookpadindiaતમને આ વેજ દિવાની હાંડી ઘણા ઉત્તર ભારતીય રેસ્ટોરાંના મેનુમાં મળશે. અહીં મેં ઘરે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલની વેજ હાંડી બનાવવાનો પ્રયાસ કર્યો છે મિશ્ર શાકભાજી માટે, મેં ફણસી ,વટાણા, બેબી કોર્ન ,બ્રોકલી, ફ્લાવર અને કેપ્સિકમ, ઉપયોગ કર્યો છે. તમને જે ગમે છે અને જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરી સકો...અને મે પનીર તથા કાજુ નો પણ ઉપયોગ કર્યો છે ..એક હેલ્થી ડિશ ગણી શકાય ..ઘણા શાકભાજી નો ઉપયોગ કર્યો હોવાથી... Twinkal Kalpesh Kabrawala -
મિક્સ વેજ પનીર ભૂરજી (Mix Veg Paneer bhurji recipe in Gujarati)
પનીર સાથે મિક્સ વેજિટેબલ આ ડિશ ને ખુબ હેલ્થી બનાવે છે. Disha Prashant Chavda -
વેજ અંગારા (Veg Angara Recipe In Gujarati)
#GA4 #week1#પંજાબી વેજ અંગારા#લચ્છા પરાઠા#જીરા રાઈસ#પાપડ સલાડ#ટેમરિન્ડ ચટણી#મસાલા છાશ પંજાબી સબજી અમારા ઘર માં બધા ની બોવ ફેવરેટ છે અને હું વારેવારે બધી અલગ અલગ જાત ની પંજાબી સબજી બનાવતી પણ હોવ છું તો આજે મેં વેજ અંગારા બનાવીયુ છે ને સાથે લચ્છા પરાઠા, જીરા રાઈસ, સલાડ, પાપડ, અને કાતરા ની ચટણી અને છાશ વગર તો ગુજરાતી નું જમવાનું હોય જ નઈ એટલે મેં મસાલા છાસ બનાવી છે તો તૈયાર છે એક પંજાબી મિલJagruti Vishal
-
મિક્સ વેજિટેબલ સબ્ઝી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans AnsuyaBa Chauhan -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8વેજ કોલ્હપુરી એક પરંપરાગત મરાઠી વાનગી છે. જેમાં મિક્સ શાકભાજી ને નાળિયેર ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત નોર્થ ઇન્ડિયા માં પણ પ્રચલિત છે. Archana Parmar -
મીક્ષ વેજ થાલીપીઠ (Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
આજે ઘરમાં બધા વેજીટેબલ્સ થોડા થોડા પડ્યા હતા. તો બધાનો યુઝ કરીને મિક્સ વેજ પનીર બનાવી લીધું#cookpadindia#cookpadgujrati#PSR Amita Soni -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
મિક્સ વેજિટેબલ કોરમા(Mix veg korma recipe in Gujarati)
#MW2મિક્સ વેજિટેબલ કોરમા એ ઉત્તર ભારત માં કાજૂ ની ગ્રેવી માં અને દક્ષિણ ભારતીય પ્રાંત માં નારિયેળ ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મેં અહીં કાજૂ અને નારિયેળ બંને નો ઉપયોગ કરીને આ કરી બનાવી છે. આમાં મિક્સ વેજિટેબલ તરીકે ફ્લાવર, લીલા વટાણા, ગાજર, ફણસી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે શિયાળા દરમ્યાન સારા મળે છે. આ કરી ઓછા તેલ માં બને છે અને સ્વાદિષ્ટ લાગે છે.તેને પરાઠા સાથે માણી શકાય છે. Bijal Thaker -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
ક્રિસ્પી બીન્સ ફિંગર (Crispy Beans Finger Recipe In Gujarati)
#GA4#Week 18#FRENCH BEANS Kajal Mankad Gandhi -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana
More Recipes
ટિપ્પણીઓ (3)