મિક્સ શાક(Mix Shaak Recipe in Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

#GA4
#Week10
Cauliflower

મિક્સ શાક(Mix Shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week10
Cauliflower

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
4વ્યકતિ માટે
  1. 500 ગ્રામફલાવર
  2. 1રીંગણ
  3. 1બટાકા
  4. 100 ગ્રામવટાણા
  5. 1ટામેટુ
  6. 3 ચમચીવઘાર માટે તેલ
  7. મસાલા

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધાં શાકભાજી સમારી લેવા.

  2. 2

    કઢાઈ મા તેલ મુકી રાઇ જીરું નાખી શાક વઘારવુ.થોડું ચઢવા દેવું પછી તેમાં લાલ મરચું અને હળદર મીઠું ઉમેરી મીક્ષ કરવું

  3. 3

    છેલ્લે ટામેટુ ઉમેરી ગેસ બંધ કરી દો અને ગરમાગરમ રોટલી અને સલાડ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes