ચીઝ પાલક પનીર(Cheese palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક, કોથમીર અને ફુદીનાને બ્લાન્ચ કરો.
- 2
તાવડીમાં તેલ મૂકી લસણ મુકી સાંતળી, ને થોડું લસણ કાઢી લૌ..
- 3
હવે ડુંગળી ઉમેરી સાંતળો, ટામેટાં ઉમેરીને સાંતળો..આદું મરચું પણ નાખો. મસાલા ઉમેરો.
- 4
હવે ઠંડુ થવા દો.હવે બ્લાન્ચ કરેલી ભાજી ઉમેરો
- 5
મિક્સરમાં ક્રશ કરી લો.
- 6
હવે તાવડીમાં ફરી તેલ મૂકી પેસ્ટ સાંતળો.
- 7
હવે, લસણ, બટર અને ચીઝ ઉમેરો.
- 8
પનીર ઉમેરો.મલાઈ ઉમેરો.
- 9
થોડી વાર થવા દો.ચીઝ પાલક પનીર તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
-
ચીઝ પનીર પાલક લીફાફા પરોઠા (Cheese Palak Paneer Lifafa Paratha Recipe In Gujarati)
#ડિનર Unnati Rahul Naik -
-
-
-
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
-
-
પાલક પનીર મિક્સ પરોઠા (Palak Paneer paratha recipe in Gujarati)
આજે આપણે એક પંજાબી ડીશ બનાવીશું. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. આજે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી આપણે પાલકપનીર ની સબ્જી બનાવીશું.#GA4#Week2#પાલક Chhaya panchal -
-
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084493
ટિપ્પણીઓ