પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)

પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડ પનીર પતિયાલા શાક બનાવવા માટે સામગ્રી ભેગી કરો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ ઉમેરી તળ તળે એટલે હિંગ ઉમેરી અને આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરી સાંતળો અને તેમાં કોબીજ ખમણેલું, ગાજર ખમણેલા, કેપ્સીકમ ઉમેરવા.
- 3
કડાઈમાં બધા શાકભાજી ઉમેરીને મસાલા કરવા જેમાં મીઠું,હળદર, મરચા પાઉડર, ધાણાજીરૂ મિક્સ કરી પનીર ઉમેરો.
- 4
બીજી એક કડાઈમાં તેલ મૂકી તેમાં જાવંત્રી, હિંગ ઉમેરી અને આદુ મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, ડુંગળી ની પ્યુરી ઉમેરો અને ગ્રેવી બદામી રંગ ની થાય એટલે તેમાં ટમેટાંની પ્યુરી ઉમેરો અને મસાલા હળદર, મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું અને કીચનકીગ મસાલો ઉમેરવો.
- 5
ત્યારબાદ તેમાં કાજુ-મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરવી અને પછી તેમાં પનીર, કોબીજ અને ગાજર નું ખમણ ઉમેરવું અને જરુર મુજબ પાણી ઉમેરો અને ગ્રેવી જોઇ એવી ધટ્ટ રાખવી.
- 6
પછી લિજ્જત પાપડ લો અને તેને પાણી થી સોફ્ટ કરતા જાવ અને મેંદાની સ્લરી થી કિનારી પર લગાવી અને વચ્ચે સ્ટફિંગ પાથરી અને રોલ કરવા.
- 7
પાપડ સ્ટફિંગ રોલ માં થી પૂરણ બહાર ન આવે એવું સ્ટફિંગ ભરી અને પાપડ રોલ ને સેલો ફ્રાય બટર લગાવી નોનસ્ટિક માં કરવું. અને પછી પાપડ રોલ ના પીસ કરવા.
- 8
ત્યારબાદ એક બાઉલમાં પાપડ સ્ટફિંગ રોલ મુકવા અને પછી પનીર પતિયાલા ગ્રેવી ઉમેરી અને સર્વ કરવુ.
- 9
કોથમીર અને ક્રીમ થી ડેકોરેશન કરવુ અને પરોઠા સાથે માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
-
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
રાજગરી તલ ગજક (Rajgari Til Gajak Recipe In Gujarati)
#GA4Week18#My cookpad RecipeWinter Sweet(Farali Recipe) Ashlesha Vora -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
#GA4#Week12My Cookpad Recipe Ashlesha Vora -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પનીર પટિયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#MW2#PaneerSubjiઆ રેસિપી એકદમ અલગ અને ઇઝી રેસિપી છે. આમાં પનીર નાં ટુકડા માં stuffing ભરી, રીચ એન્ડ ક્રીમી ગ્રેવી માં સર્વ થાય છે.તમે રાઉન્ડ માં થીક સ્લાઈસ કટ કરી વચે થી સ્કૂપ કરી એમાં પણ સ્ટફિંગ ભરી ગ્રિલ કરીને મૂકી શકો .આ શાક ખૂબ yummy થાય છે just try.. Kunti Naik -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
હરીયાળી મેથી ઢોકળા (Green Methi Dhokla Recipe in Gujarati)
#GA4#Week19My Cookpad Recipe Ashlesha Vora -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
-
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
-
પનીર દીવાની હાંડી
આમતો આ વાનગી મે અલગ અલગ ગ્રેવી માં અલગ અલગ જગ્યા એ ખાધી છે, પણ મને જે બહુ ભાવી હતી એની રેસીપી મૂકી છે.બહુ રિચ બને છે આ સબ્જી#એનિવર્સરી Viraj Naik -
-
બથુઆ (ચીલ) અને મેથી ભાજી નું શાક (Bathua & Methi Bhaji Sabji recipe in Gujarati)
#GA4#MW4My Cookpad Recipe Ashlesha Vora -
-
-
પાપડ પૌઆ (Papad Paua Recipe In Gujarati)
આ સરસ મજાના પાપડ પૌઆ હું મારા બાળકો માટે સ્કૂલ ના નાસ્તા માટે કા તો ઘરે ખાવા માટે રેડી રાખું છું.#GA4#Week23 Megha Kothari
More Recipes
ટિપ્પણીઓ (3)