#GA 4 #week 10 #ફરોઝન

Nehal Patel
Nehal Patel @nehal_10

# તૂવેર રીંગન ટામેટા ની સબજી

#GA 4 #week 10 #ફરોઝન

2 કમેન્ટ્સ કરેલ છે

# તૂવેર રીંગન ટામેટા ની સબજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કપફરોઝન તૂવેર ના દાના
  2. 1રીંગન જીનૂ કટ
  3. 1ટામેટુ જીનુ કટ
  4. 1/2 ચમચીમરચુ
  5. ટેસટ પરમાને મીઠુ
  6. 1/2 ચમચીધાનાજીરૂ
  7. 2 ચમચીતેલ
  8. ચપટીહડદર
  9. 1/2 ચમચીરાઈ
  10. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક કૂકર મા તેલ લો રાઈ,હીંગ નાખો

  2. 2

    ફરોઝન તૂવેર લો

  3. 3

    કૂકર મા તૂવેર એડ કરો તેમા રીંગન ટામેટૂ એડ કરો

  4. 4

    તેમા હડદર,મરચૂ,મીઠુ,ધાનાજીરૂ એડ કરો થોડૂક પાની એડ કરો

  5. 5

    2 સીટી વગાડી ગેસ બંધ કરો, ઠંડુ પડે કૂકર એટલે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes