રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બરાબર ધોઈ બાફી લો અને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ટામેટા ને બાફી ને પેસ્ટ બનાવી લો. વટાણા ને મીઠું અને સોડા નાખી બાફી લો.
- 2
કાજુ લસણ આદુ ધાણા મગજતરી અને થોડું પાણી નાખી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખી કાંદા અને લાલ મરચું નાખી સાંતળી લો. ત્યારબાદ એમાં ગ્રીન પેસ્ટ નાખી બરાબર હલાવો. પછી એમાં ટામેટા ની પ્યુરી નાખી બરાબર ઉકાળો.
- 4
તેલ થોડું છૂટું પડે એટલે એમાં પાલક ની પેસ્ટ નાખો. એને બરાબર હલાવી શાક ઘટ્ટ થવા દો. ત્યારબાદ એમાં વટાણા નાખવા અને પનીર ના ટુકડા અને પનીર ને છીણી ને નાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#GA4 #Week6આ સબ્જી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી બને છે. તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘર ના બધા બે ને બદલે ચાર પરાઠા ખાશે જ. jignasha JaiminBhai Shah -
-
-
-
-
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
-
-
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#MW4શિયાળા ની ઋતુ માં બધા લીલાં શાકભાજી ને નવી રીતથી બનાવીએ તો બાળકો પણ હોંસે હોંસે ખાઈ લે... Pannaben -
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11850861
ટિપ્પણીઓ