ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને ડુંગળી, લીલા મરચા, લસણ, આદુ, બદામ, કાજુ બધું એક કઢાઈ માં જરાક તેલ મૂકી સાંતળી લો. તે બાદ તેને ઠંડુ થાય એટલે મિક્સર મા ગ્રેવી કરી પીસી લો.
- 2
કઢાઈ માં ઘી અને બટર લઈ જીરું નાખો તે બાદ હિંગ, તજ, તજપત્તું, લવિંગ, મરી બધા ખડા મસાલા નાખી તેમાં હળદર નાખી સરસ હલાવો તે બાદ તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી સાંતળી લો.
- 3
તે બાદ ગ્રેવી મા લાલ મરચું, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરુ નાખી તેમાં ફ્રેશ મલાઈ નાખી હલાવો. અને જરૂર મુજબ પાણી નાખવું શાક ની ગ્રેવી જાડી રાખવી જેથી થોડુંક પાણી નાખો.
- 4
ગ્રેવી માં બટર ઉપર આવે એટલે તેમાં પનીર અને ચીઝ નાં ટુકડા નાખી કસૂરી મેથી નાખી હલાવો અને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
-
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16430863
ટિપ્પણીઓ (8)