ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)

Pooja Jaymin Naik @cook_20176411
#GA4
#post1
#Week10
#Cauliflower
એમ તો ફ્લાવર નું શાક બટાકા સાથે બનાવે છે પણ આજે મે એમાં વટાણા નાખ્યા છે એમાં તમે તુવેર ના દાણા સાથે પણ બનાવી શકો છો
ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)
#GA4
#post1
#Week10
#Cauliflower
એમ તો ફ્લાવર નું શાક બટાકા સાથે બનાવે છે પણ આજે મે એમાં વટાણા નાખ્યા છે એમાં તમે તુવેર ના દાણા સાથે પણ બનાવી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા બાફો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખી ફ્લાવર નાખી ૧૦ મિનિટ ધીમા તાપે રેવા દો.
- 3
ત્યાર બાદ એમાં વટાણા નાખી બધા મસાલા નાખી ૫ મિનિટ થવા દો તૈયાર છે ફ્લાવર નું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર દાણા નું શાક(Cauliflower tuar dana sabji recipe in Gujarati)
મારુ શિયાળા નું પસંદગી નું શાક છે. ફ્લાવર પણ એકદમ ફ્રેશ અને મોટા મોટા હોઈ છે, અને લીલી તુવેર નું તો પૂછવાનું જ સુ. Nilam patel -
ફ્લાવર દાણા નું શાક (Cauliflower-Dana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflowerહેલો કેમ છો મિત્રો!!!આશા છે બધા મજામાં હશો......આજે મે અહીંયા Week 24 માટે ફ્લાવર નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. મારા ઘરમાં મારા હસબંડ ને પેણીના કોરા શાક ખૂબ જ પ્રિય છે. જેથી મારે એમાં અલગ અલગ options રેડી કરવા પડે છે. તો આજે મેં અહીંયા કચોરીની સ્ટાઇલના ફ્લાવર દાણા નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં સૌને પ્રિય છે. તમે બધા જ ચોક્કસથી ટ્રાય કરજો તમને આ શાક ભાવશે જ....... Dhruti Ankur Naik -
ફ્લાવરનું શાક (Cauliflower Sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#CookpadGujarati#CookpadIndiaશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજી પણ એકદમ સરસ તાજાં અને કુમળા મળે છે. શિયાળામાં લીલાં લસણનો ઉપયોગ પણ વધારે કરીશું તો આપણને ખૂબ જ ફાયદાકારક રહેશે.આ શાક બનાવવાની રીત હું મારી મમ્મી પાસે શીખી છું, મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. ધાણા - લસણ થી ભરપુર અને એકદમ જ સ્વાદિષ્ટ શાકઆ શાક માં આપણે બટાકાં પણ નાખી શકાય છે પણ શિયાળામાં વટાણા, તુવેર ખુબ જ સરસ મળે એટલે આ બન્ને આપણે નાખીને બનાવશું તો ખુબ જ સરસ લાગશે.એક વખત જરૂર થી બનાવજો. Shreya Jaimin Desai -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
ફ્લાવર નું શાક (Cauliflower sabji recipe in Gujarati)
ફ્લાવર નું શાક નાના મોટા સૌને ભાવે છે શિયાળામાં મજા આવે આ શાક ખાવા ની મજા આવે.#GA4#WEEK10 Priti Panchal -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ફ્લાવર બટેટાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#Week10#GA4#Cauliflowerહોટલ ને પણ ભૂલી જશો તેવું ઘરે બનાવો Twinkal Kishor Chavda -
ફ્લાવર નું શાક(Cauliflower sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflowerફૂલેવાર નું શાક નાના,મોટા સૌનુ પ્રિય શાક છે,ઠંડી ની ઋતુ ચાલુ થતા ફૂલેવાર નુ આગમન થાય છે,મને ફૂલેવાર નુ શાક લીલો મસાલો નાખી વધારે ગમે છે. Tejal Hitesh Gandhi -
-
ફ્લાવર -બટાકાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10આ શાક શિયાળા માં રોટલી કે ભાખરી સાથે ગરમ ગરમ ખાઈ શકો છો Kamini Patel -
-
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
-
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)
#GA4#week24સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે. khyati rughani -
-
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14097821
ટિપ્પણીઓ