ફ્લાવર-શાક (Cauliflower Shaak Recipe in Gujarati)

ફ્લાવર-શાક (Cauliflower Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્લાવર ને છૂટું પાડી બરાબર સાફ કરી લેવું.પછી તેને મોટા પીસ માં કટ કરી લેવાં.બટાકાના પણ મોટા પીસ કરી લેવાં.હવે એક પેનમાં બટાકા અને ફ્લાવર ને સેલો ફ્રાય કરી લેવાં.
- 2
હવે ડુંગળી નેં પણ ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવી.પછી તેને મિક્સરમાં લઇ ને પેસ્ટ બનાવી લેવી.ટામેટા ની પણ પ્યૂરી બનાવી લેવી.હવે પેનમાં થોડું તેલ લઈ તેમાં લસણ- આદુ- મરચાં ની પેસ્ટ ઉમેરવી.તે સંતાળાઇ જાય પછી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરવી.તેમા લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો નાખી ને ઢાંકીને ૫ મિનિટ રહેવા દો.પછી તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી તેમાં તેલ છુટું પડે ત્યાં સુધી ઢાંકીને રહેવા દો.
- 3
હવે તેમાં ફ્રાય બટાકા અને ફ્લાવર ઉમેરી બરાબર મિકસ કરી લેવું. તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને તેમાં બોઈલ વટાણા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને રહેવા દો તેલ છુટું પડે ત્યાં સુધી.
- 4
તેમાં ઉપર થી કસ્તુરી મેથી ઉમેરો.ઢાબા સ્ટાઈલ આલૂ ગોબી ની સબ્જી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
-
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati
#GA4#Week24# cauliflower Shital Joshi -
ફ્લાવર ભજીયા(Cauliflower pakoda recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cauliflower bhajiyalina vasant
-
-
-
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
ફ્લાવર નુ શાક(Cauliflower Recipe in Gujarati)
# GA4# week10# puzzle answer- cauliflower Upasna Prajapati -
-
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak -
-
ફ્લાવર-બટાકા નું શાક(Cauliflower potato sabji recipe in Gujarati)
#GA4#Week10બનાવવામાં સહેલું ને સ્વાદમાં લાજવાબ !!! Rupal Shah -
-
-
-
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
-
ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)
#GA4#post1#Week10#Cauliflower એમ તો ફ્લાવર નું શાક બટાકા સાથે બનાવે છે પણ આજે મે એમાં વટાણા નાખ્યા છે એમાં તમે તુવેર ના દાણા સાથે પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)