કોલીફ્લાવર શાક (cauliflower shaak recipe in Gujarati)

Minaxi Rohit @Amirishika73
કોલીફ્લાવર શાક (cauliflower shaak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાકભાજી ધોઈ સમારી લેવા.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ તથા જીરું થી વઘાર કરી લસણ આદુ મરચા ની પેસ્ટ સાંતળો.તેમાં ધોઈ ને રેડી કરેલું શાકટામેટા સિવાય નું એડ કરો.
- 3
હળદર મીઠું મરચું ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી અડધો કપ પાણી રેડી ઢાંકી દો.
- 4
1/2 બફાય એટલે ટામેટા એડ કરી ધીમે તાપે પાણી બળે ત્યાં સુધી થવા દો. કોથમીર તેમજ શાક નો મસાલો નાખી ગેસ બન્દ કરી દો. રોટલી કે ખીચડી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak -
ફ્લાવર બટાકાનું શાક (Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Riddhi Ankit Kamani -
-
ફ્લાવર બટાકાની સબ્જી(Cauliflower potato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Sweta Keyur Dhokai -
-
ફ્લાવર મસાલા સબ્જી(Cauliflower masala sabji recipe in gujarati)
#GA4#Week10#cauliflower Ankita Mehta -
-
-
-
-
-
ફ્લાવર બટેટાનું શાક(Cauliflower potato sabji recipe in gujarati)
#Week10#GA4#Cauliflowerહોટલ ને પણ ભૂલી જશો તેવું ઘરે બનાવો Twinkal Kishor Chavda -
-
-
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
કોલીફ્લાવર સૂપ(Cauliflower soup recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#સૂપ Arpita Kushal Thakkar -
-
-
-
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14069440
ટિપ્પણીઓ