ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week11
#લીલી ડુંગળી
શિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫_૩૦
૨_૩
  1. રાંધેલા ભાત ૧ બાઉલ
  2. લીલી ડુંગળી નો સફેદ ભાગ ૧ વાટકી
  3. લીલી ડુંગળી નો લીલો ભાગ ૧ વાટકી
  4. ૧/૨ વાટકીકેપ્સીકમ
  5. ચમચીલીલા વટાણા ૧_૨
  6. ૧ ચમચીલીલુ લસણ
  7. ૧/૨ ટુકડોઆદુ
  8. ૧ નંગલીલુ મરચું
  9. ૧ ચમચીધાણા ભાજી
  10. તેલ વઘાર માટે
  11. ચમચીસેઝવાન ફ્રાય રાઈસ મસાલો ૧_૨
  12. નમક જરૂરિયાત હોય તો

રાંધવાની સૂચનાઓ

૨૫_૩૦
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ લીલુ લસણ, મરચું,આદુ વાટેલું,લીલી ડુંગળી નો સફેદ ભાગ,વટાણા, કેપ્સિકમ નાખી મિક્સ કરો.

  2. 2

    તૈયાર બાદ સીઝવાન મસાલો નાખી મિક્સ કરો.ઉપર થી રાંધેલા ભાત નાખી. લીલી ડુંગળી નાખો ફરી મસાલો નાંખી થોડું મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    ધાણા ભાજી નાખી બધું મિક્સ કરી ગરમ ગરમ સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes