લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati (

Amita patel
Amita patel @cook_26530294
ભારત

લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati (

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 લોકો
  1. 250 ગ્રામલીલી ડુંગળી
  2. 1.5 ચમચીચણાનો લોટ
  3. 3 વાટકીછાશ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીહળદર
  6. 1 1/2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીતેલ રાઈ, જીરું

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    લીલી ડુંગળી સમારીને ધોઈ લેવી

  2. 2

    એક તપેલીમાં તેલ મૂકી રાઈ,જીરું નાખવા,પછી તેમાં લીલી ડુંગળી નાખી દેવી

  3. 3

    ડુંગળી ચઢી જાય એટલે તેમાં છાસ અને લોટનું ખીરું નાંખવું

  4. 4

    કઢીને બરાબર ગરમ થવા દેવું.

  5. 5

    પછી કઢીમાં મીઠું, હળદર, મરચું નાંખી દેવા. ગરમા ગરમ રોટલા સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

ટિપ્પણીઓ

Similar Recipes