લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યકતિ
  1. 400 ગ્રામલીલી ડુંગળી
  2. 1 નાની ચમચીહળદર
  3. 1 ચમચીધાણા જીરું
  4. 2 ચમચીમરચું જરૂર મુજબ મીઠું
  5. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ડુંગળી ને ધોઇ કોરી કરી સમારી લેવી.

  2. 2

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં લીલી ડુંગળી નાખી તેમાં હળદર, મરચુ, મીઠુ, નાખીને હલાવી લ્યો.

  3. 3

    બે મિનિટ પછી તેમાં ધાણા જીરું નાખી હલાવી લ્યો અને બે મિનિટ સુધી સાંતળો.પછી ગેસ બંધ કરી દયો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લીલી ડુંગળી નું શાક. સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes