લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)

Dipti Panchmatiya @cook_27386624
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક વાસણમાં લઈને કોરો જ શેકી લેવો. પછી તેને પ્લેટમાં કાઢી લેવો.
- 2
હવે આપણે એક વાસણમાં તેલ ગરમ મૂકવું. પછી તેમાં રાઈ નાખવી. ત્યારબાદ જીરું નાખવું.
- 3
હવે તેમાં હિંગ નાખીને પછી થોડી હળદર નાખવી અને ડુંગળી નો વઘાર કરવો.
- 4
પછી તેમાં સમારેલા ટામેટાં નાખવા. હવે તેમાં મસાલો કરવો ધાણાજીરુ મરચાની ભૂકી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 5
મસાલો ચડી જાય પછી તેમાં પાણી નાખીને ઉકાળવું અને પછી શેકેલો ચણાનો લોટ નાખવો.
- 6
પછી તેને બરાબર હલાવી નાખવું. લોટ નાખતી વખતે આપણે ગેસ ધીમો રાખવો. પછી ગરમ ગરમ શાકને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)
#GA4#Week11#Green onion Bandhan Makwana -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
લીલી ડુંગળીનું શાક(Lili dungri nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onionઆજે આ શાક મેં ઓરીજનલ ગામઠી સ્ટાઈલ માં ચૂલા ઉપર બનાવ્યું છે.ચૂલાના ભૂન્ગાર થી આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.😋 Shilpa Kikani 1 -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે Khushbu Japankumar Vyas -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
લીલી ડુંગળી અને સેવ ટામેટાનું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11 Reena Jassni -
લીલી ડુંગળી ટામેટાનું શાક (Lili dungli tamera nu shak recipe in Gujarati)
#GA4#Week11 Shital Rohit Popat -
લીલા કાંદાનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11 Shree Lakhani -
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11 વિન્ટર માં સૌવ નું પ્રિય એવું કાઠીયાવાડી એવું યમ્મી ગ્રીન ઓનિઓન વેજી..... Dhara Jani -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક શિયાળા માં કે ઠંડી માં ખાવા ની મજા પડે છે. Deepika Yash Antani -
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
-
-
લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)
#GA4#Week11 FoodFavourite2020 -
-
-
લીલી ડુંગળીનું મિક્સ સલાડ(Spring onion salad recipe in Gujarati)
#GA4#green onion#Week11 Avani Gatha -
-
લીલી ડુંગળી અને મેથીનુ ખારીયું (Lili dungli-methi khariyu recipe in Gujarati)
#GA4#Week11#green onions Kittu Patel -
લીલી ડુંગળી અને ચણાનું સલાડ(Lili dungli chana nu salad recipe in Gujarati)
#GA4#Week11#green onionલીલી ડુંગળી સાથે નું સલાડ હેલધી અને નાના મોટા સૌ ને ભાવે એવું સાદું સલાડ Hiral Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14123746
ટિપ્પણીઓ (6)