શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2રિફાઈન્ડ તેલ
  4. જરૂર મુજબ જામ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ અને ખાંડ મિક્સ કરો

  2. 2

    પછી તેલથી લોટ બાંધો

  3. 3

    પછી કુકી ને શેપ આપી અને વચ્ચે ચમચીથી દબાવો

  4. 4

    વચ્ચે જામ ઉમેરી ઓવનમાં ૧૮૦ ડિગ્રી અને 30 થી 35 મિનિટ માટે બેક થવા દો

  5. 5

    બેક થઈ જાય એટલે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes