ડબલ ડેકર પરોઠા

Panna Tevani @cook_26216776
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઊંડા બાઉલ મા બધી વસ્તુઓ નાખી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખી પછી એક નોનસીટક તેલ ગરમ કરી જીરૂ નાખી ગાજર નુ ખમણ લીલા મરચા કોથમીર નાખી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી બાજુ રાખી દેવો
- 2
લીલા વટાણા નુ પૂરણ માટે નોનસીટક લોઢીમાંતેલ ગરમ કરી વટાણા બાફેલા નો છુંદોકરી હલાવી રાખી દેવો
- 3
બાંધેલા લોટ ના ગોરણાકરી તવા પર ત્રણ રોટલી અથશેકવાન શેકી બાજુ પર રાખી દેવાની એક બાજુ ગાજર નુ પૂરણ પાથરી દેવાની બીજી રોટલી ઉપર વટાણા નુ પૂરણ પાથરી તે ની ઉપર ત્રીજી રોટલી મુકી કિનારી બરાબર બંધ કરી પરોઠા ની જેમ શેકી ગરમ ગરમ પીરસવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
ફૂદીના પરોઠા
#પરાઠાથેપલાફૂદીનામાં વિટામિન A સારા પ્રમાણમાં રહેલું છે, જે શરીરમાટે ખૂબ ગુણકારી છે, તો આજે આપણે ફૂદીનાથી બનતા પરોઠા બનાવીશું જે સ્વાદમાં લાજવાબ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
-
-
-
-
પૌંવા પરોઠા (Poha Paratha Recipe in Gujarati)
#GA4#Week1પૌંવા અને પરોઠા આપણા સવારના નાસ્તાના અહ્મ ભાગ છે. આ બન્ને વાનગીઓનો સમાવેશ કરી એક નવી વાનગી બનાવેલ છે. ખુબ જ ટૂંક સમયમાં બનાવીને બન્ને નાસ્તાનો આનંદ લઈ શકાય.આ વાનગી "બ્રંચ"( Breakfast+Lunch=Brunch) માટે પણ સારો વિકલ્પ બની શકે છે. Krutika Jadeja -
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
-
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
-
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14166419
ટિપ્પણીઓ