રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને બી કાઢી અલગ કરી ને સમારીલો
- 2
હવે જામફળ ના બી માં થોડું ગરમ પાણી ઉમેરી ને બ્લેન્ડર ફેરવી દો જેથી તેના બી અલગ થઈ જશે અને તેને સૂપ ગાળવા ની ગરની થી ગાળી લો,તેનું પલ્પ વાળું પાણી જામફળ માં ઉમેરી દો
- 3
હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું ઉમેરી ને જામફળ પલ્પ વાળું પાણી સાથે ઉમેરી દો,મીઠું નાખી ને ઢાંકી ને ચડવા દો
- 4
જામફળ ચડી જાય એટલે તેમાં ગોળ, મરચું,હળદર અને ધાણાજીરું ઉમેરી ને થોડી વાર સુધી ઉકળવા દો આપડે જોઈએ એવો રસો થઈ જાય એટલે ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
જામફળ નું શાક(Guava sabji recipe in Gujarati)
#CookpadTurns4# ફળો ની વાનગીજામફળ શિયાળા નો રજા કહેવાય છે.... તે હેલ્થી પણ છે... તેનું શાક ખૂબ j ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.... Ruchi Kothari -
-
-
-
-
-
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
-
જામફળ કેળાનું શાક(Guava banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#fruits#sabjiઆ એક ઇન્સ્ટન્ટ રેસીપી છે. જે ફક્ત ૫-૭ મિનિટ માં બની જાય છે. બાળકો ને આ શાક ઘણું પ્રિય રહે છે. તો તમે પણ આ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
-
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
-
-
-
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
-
-
કેળા અને જામફળની સબ્જી(Banana & Guava sabji recipe in Gujarati)
#CookpadTurns4#fruitreceip Bhavnaben Adhiya -
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
-
-
-
-
જામફળ સ્મૂધી (Guava Smoothie Recipe In Gujarati)
#cookpadTurns4#cookpad_india's_4th_birthday_challange#cook_with_fruits Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184348
ટિપ્પણીઓ (10)