રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ મસાલા બનાવવા માટેની સામગ્રી : (૧ ચમચી મરચાની ભૂકી, ૧/૨ ચમચી મરી પાઉડર,૧/૨ ચમચી હળદર, ચપટી લીંબુ ના ફૂલ, સ્વાદ અનુસાર મીઠું) આ બધું મિક્સ કરી લો, સીંગ ચાટૅ બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ ખારી સીંગ ના ફોતરા કાઢી લો, ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેલ થઈ જાય પછી તેમાં સીંગ નાખી સોતરી લો,
- 2
ત્યારબાદ સોતરાય જાય પછી તેમાં મિક્સ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરી લો,
- 3
ત્યારબાદ સુધારેલી ડુંગળી, સુધારેલું ટમેટૂ,સુધારેલૂ લીલું મરચું, કોથમીર એ બધું મસાલો કરેલ શીંગ માં નાખી દો,ત્યારબાદ તેમાં લીલી ચટણી, આમલીની ચટણી,લસણની ચટણી, ઝીણી સેવ, એ બધું નાખી સરખી રીતે મિક્સ કરી લો,
- 4
ત્યારબાદ ચટપટૂ ખારી શીંગ ચાર્ટ સર્વ કરવા માટે તૈયાર છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
-
-
-
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
-
લસણિયા બટેટા (Lasaniya Bataka recipe in Gujarati)
સૌરાષ્ટ્રની ફેમસ અને અમારાં કાઠિયાવાડ નું સ્ટ્રીટ ફુડ બધાંના ઘેર બનતી ચટાકેદાર વાનગી.#આલુ Rajni Sanghavi -
-
-
-
ઈડલી કટોરી ચાટ
ઈડલીતો આપણે ખાતા જ હોઈશું,પણ તેમાં ફયુઝન કરી ચાટ ના ફોમૅમાં ખાવ બહુંંજ ટેસ્ટી લાગશે.#સાઉથઇન્ડીયન Rajni Sanghavi -
-
-
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4#Week12# peanut હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશેJagruti Vishal
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
-
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
-
-
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184253
ટિપ્પણીઓ