જામફળ ની ચટણી( Guava Chutney Recipe in Gujarati

Thakar asha
Thakar asha @Ashucook_17613647

જામફળ ની ચટણી( Guava Chutney Recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. મોટું લાલ જામફળ
  2. તીખા લીલા મરચા
  3. ૧/૨ કપસમારેલી કોથમીર
  4. ૧ ચમચીસંચળ
  5. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  6. ૧/૨લીંબુનો રસ
  7. ૨ ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક મોટું લાલ જામફળ લો.

  2. 2

    જામફળ માંથી બીયા વાળો ભાગ કાઢી ઝીણુ સમારી લો.

  3. 3

    સમારાઈ જાય એટલે તેને મિક્સર જારમાં લો.તેમા લીલા મરચા ‌‌‌‌‌‌ને ઝીણા સમારી લો તેમા સમારેલી કોથમીર નાખો.

  4. 4

    પછી તેમાં સંચળ જીરું પાઉડર લીંબુનો રસ અને પાણી નાખી ક્રશ કરી લો.

  5. 5

    ક્રશ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવી લાલ જામફળ ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes