તુવેર મેથીનું શાક(Tuver methi sabji recipe in gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામલીલી તુવેર
  2. 500 ગ્રામમેથી ની ભાજી
  3. 1બટાકું
  4. 1ટામેટું
  5. 1 ચમચીમલાઈ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. નમક સ્વાદાનુસાર
  9. 1 ચમચીધાણા જીરું
  10. પાણી જરૂર મુજબ
  11. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ઝીણા સમારી લેવા, ભાજી ને પણ સમારી ને ધોઈ લેવી.

  2. 2

    એક કડાઈ માં 2 ચમચા તેલ મૂકી ને એના રાઈ જીરું નાખી, બટાકા સાંતળી લો., ત્યારબાદ તુવેર ઉમેરી બધા સૂકા મસાલા ઉમેરો. મસાલા મિક્સ કરી ને ટામેટું ઉમેરવું

  3. 3

    ત્યારબાદ મેથી ની ભાજી ઉમેરી ને મિક્સ કરી લેવું, પછી એમ તાજી મલાઈ ઉમેરવી. જરૂર મુજબ પાણી ઉમેરી ને 5 મિનિટ ઢાંકી ને પકાવી લો.

  4. 4

    ભાજી ચડી જાય પછી ગરમ ગરમ તુવેર ભાજી નું શાક રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes