તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)

Marthak Jolly @123jolly
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેર ને કુકર માં એક સિટી મારી લેવી પછી એક પેન માં તેલ મૂકવું પછી તેમાં રાઈ નાખવી હિંગ નાખવી વધાર માં સહેજ મરચું નાખવું ને રીંગણ નાખવા
- 2
રીંગણ નાખીયા પછી તેમાં અડઘો ગ્લાસ પાણી ઉમેરવું પછી રીંગણ પૂરતું મીઠુ ઉમેરવું તેને ચડતા 5થી 7મિનિટ થશે ઢાંકી ને રીંગણ ચડવા દેવા પછી રીંગણ પાકી જાય એટલે તેમાં બાફેલા તુવેર ઉમેરવી (તુવેર બાફવામાં મેં મીઠુ નાખેલું હતું)
- 3
તુવેર નાખીયા પછી તેમાં ખાંડ મરચું ને હળદર ને ગરમ મસાલો ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરી ને સમારેલા ટામેટા ઉમેરો
- 4
પછી તેને 2થી 3મિનિટ થવા દેવું પછી થઈ જાયઃ એટલે તેને સર્વ કરો આ શાક ભાખરી જોડે ને દાળ ભાત જોડે મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13#COOKPADINDIA#COOKPADGUJRATI#post:4Key word: Tuver सोनल जयेश सुथार -
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week13#તુવેર Arpita Kushal Thakkar -
-
-
-
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
-
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
-
તુવેર રીંગણનું શાક(Tuver Ringna recipe in Gujarati)
#GA4 #Week13 #Tuver શિયાળાની ઋતુ છે ઘણા બધા શાકભાજી આવે છે અને બનાવવામાં પણ ઘણી વેરાયટીઓ હોય છે તો ચાલો આજે બનાવીએ તુવેર રીંગણનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
-
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
તુવેર મુઠીયાનું શાક(Tuver muthiya nu shak recipe in Gujarati)
#GA4#Week13tuvermuthinushak Reshma Bhatt -
-
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
તુવેર મસાલા રાઇસ (Tuver masala rice recipe in Gujarati)
#GA4#Week13#Tuvar#Tuvar masala rice Heejal Pandya -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208810
ટિપ્પણીઓ (5)