તુવેર દાળ(Tuver dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧/૨ વાટકી તુવેર દાળ ધોઈ ને કૂકર માં ૧ ગ્લાસ પાણી ઉમેરી ને બાફવા મૂકો ૪ સિટી થઈ એટલે વરાળ નીકળી જાય એટલે દાળ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરો
- 2
એક તપેલી માં ૨ ચમચી તેલ ગરમ મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂં અને ૩-૪ દાણા મેથી નાખો રાઈ જીરૂ તતડી જાય એટલે તેમાં લીમડો અને સૂકા મરચાં નાખો.
- 3
ત્યારબાદ તેમાં ૧ ટામેટું ૧ મરચું ૧/૨ ચમચી છીણેલું આદુ ઉમેરો.થોડી વાર ચડવા દો એક રસ થઈ એટલે તેમાં બ્લેંડ કરેલી દાળ ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો મીઠું સ્વાદાનુસાર ગોળ લીંબુ નો રસ ઉમેરી હલાવો દાળ ઉકળી જાય એટલે તેમાં ધાણા ઉમેરો અને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#GA4#Week12આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ . Deepika Yash Antani -
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
-
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
-
-
-
-
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAPS THEME OF THE Week#Cook Click &Cooksnsp રાઈ મીઠા લીમડા ના વઘાર સાથે ટેસ્ટી તુવેર દાળ Ramaben Joshi -
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
-
-
-
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14199536
ટિપ્પણીઓ