તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
તુવેર,રીંગણ અને બટાકાનું શાક(Tuver,ringan,bataka nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં સમારેલા ટામેટા નાખી લાલ મરચું પાઉડર હળદર ધાણા પાઉડર ખાંડ મીઠું નાખી સમારેલા બટાકા રીંગણ અને તુવેરના દાણા નાખી મિક્સ કરી લો અને જરૂર જેટલું પાણી રેડી મિક્સ કરી બંધ કરી દો અને ચાર પાંચ વિશલ વગાડી લો
- 2
- 3
સાક થઈ જાય એટલે કુકર ખોલી જોઈ લો પછી કડાઈમાં તેલ ગરમ કરો.
- 4
તેમાં ઝીણું સમારેલું લસણ મેથિયાનો મસાલો લાલ મરચું પાઉડર નાખી વઘાર થઈ જાય એટલે બનાવેલું શાક તેમાં નાંખી દો અને મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
- 5
- 6
Similar Recipes
-
-
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
તુવેર રીંગણનું શાક (Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13#COOKPADINDIA#COOKPADGUJRATI#post:4Key word: Tuver सोनल जयेश सुथार -
-
-
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
-
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
-
રીંગણ બટાકા અને તુવેર ની ગ્રેવી
#શાક આ શાક મેં લીલી તુવેર ની ગ્રેવી થી બનાવ્યુ છે. બહુ જ સરસ લાગે છે.ડુંગરી અને ટામેટાં ની ગ્રેવી વાળા શાક બહુ ખાધા હશે પણ એકવાર લીલી તુવેર ની ગ્રેવી થી પણ શાક બનાવો. Urvashi Mehta -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
રાજસ્થાની બટાકાનું શાક (Rajasthani Bataka Shak Recipe In Gujarati)
#AM3#રાજસ્થાની બટાકાનું શાક Arpita Kushal Thakkar -
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
તુવેર રીંગણ નું શાક
આજે સરસ ફ્રેશ તુવેર મળી ગઈ સાથે સિડ લેસ રીંગણ પણ..તો લંચ માં મિક્સ શાક બનાવી દીધું.. Sangita Vyas -
-
-
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204564
ટિપ્પણીઓ