વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીલીલી તુવેર ના દાણા
  2. 1 નંગમોટુ બટેટુ
  3. 1 નંગટામેટું
  4. 4-5લસણ ની કળી
  5. 2-3 ચમચીતેલ
  6. 1/2 ચમચીહિંગ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  10. જરૂર મુજબ મીઠું
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ટામેટાં સમારી લેવા

  2. 2

    કુકર મા 2-3 ચમચી તેલ લેવુ, તૈયાર બાદ તેમા રાઈ, જીરૂ, હિંગ, હળદર, લસણ ની કટકી, નાખી વઘાર કરી તેમા તુવેર ના દાણા બટેટા ટામેટાં નાખવા અને હલાવીને મિક્સ કરવુ

  3. 3

    ત્યાર બાદ તેને તેલ મા ચડવા દેવુ પછી લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર, જરૂર મુજબ મીઠું, નાખી હલાવીને મિક્સ કરવુ

  4. 4

    જરૂર મુજબ પાણી ઉમેરી કુકર બંધ કરીને બે વીસલ કરવી

  5. 5

    પછી ઉપર કોથમીર નાખવી તૈયાર છે શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes