ચટાકેદાર લાલ-લીલા રાયતા મરચા(Red-green raita marcha recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
  1. 200 ગ્રામલાલ-લિલામરચા
  2. 3 ચમચી રાઈ ના કુરિયા
  3. 1 ચમચીહળદર
  4. સ્વાદ મુજબ મિઠુ
  5. 1 ચમચીતેલ
  6. 1 ટી સ્પુન વરિયાળી
  7. 1 ટીસ્પૂન આખા ધાણા
  8. 1 ચમચી લિમ્બુનો રસ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    મરચા ધોઇ,કોરા કરિ કટ કરવા.

  2. 2

    તેલ ગરમ મુકી રાયના કુરિયા નો વઘાર કરવો.ગેસ બન્ધ કરી મિઠુ,હળદર,ધાણા,વરિયાળીએડ કરી મિકસ કરવા.આ મસાલો કટ કરેલા મરચા મા ઉમેરવો.મિકસ કરવુ.

  3. 3

    તેમા લિમ્બુ નો રસ એડ કરવો.મિકસ કરવુ.રેડિ છે ચટાકેદાર લાલ-લિલા રાયતા મરચા.

  4. 4

    નાસ્તા અને જમવા સમયે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes