રાયતા મરચા (Raita marcha recipe in Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

રાયતા મરચા (Raita marcha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 150 ગ્રામલાલ મરચાં
  2. 1 ચમચીરાઈના કુરિયા
  3. 1 ચમચીઝીણી વરીયાળી
  4. 1/2ચમચી હળદર
  5. 2 ચમચીતેલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડક લાલ મરચા લાવી એને સારી રીતે ધોઈ અને કોરા કરો

  2. 2

    મરચાને વચ્ચેથી ચીરી બી કાઠી જરૂર મુજબ ની સાઈઝ ના કટકા કરો

  3. 3

    રાઈના કુરિયા વરીયાળી મીઠું હળદર બધાને સારી રીતે મિક્સ કરો

  4. 4

    મરચામાં મસાલો તેલ અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે હલાવો આપણા રાયતા મરચાં તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes