રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#EB
#week11

મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે

રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)

#EB
#week11

મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
5- લોકો માટે
  1. 100 ગ્રામલાલ મરચા
  2. 3-4 ચમચીરાઈ ના કુરિયા
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ચપટીહળદર
  6. 1 ચમચીધાણા
  7. 2 ચમચીશીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈને નિતારવા મૂકી દો પછી તેના નાના અથવા મોટા ટુકડા કરી સમારી લો

  2. 2

    હવે મરચા ઉપર મીઠું રાઈના કુરિયા ધાણા મરી અને લીંબુનો રસ નાખી પછી ૩ ચમચી સીંગતેલ ઉમેરી સરસ થી મિક્સ કરી લો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ લાલ રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes