મેથી ના ગોટા(Methi pakoda recipe in

Hetal Soni
Hetal Soni @cook_24790559
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. 3- કપ બેસન
  2. 2- કપ સમારેલી મેથી
  3. 1- ઝીણું સમારલુ કેપ્સીકમ
  4. 3- સમારેલા કાંદા
  5. 1- કપ સમારેલી કોથમીર
  6. 1-1/2- ટીસ્પુન અજમા
  7. 1/2- ટીસ્પુન હિંગ
  8. 1- ટીસ્પુન આખા ધાણા અધકચરા કરેલા
  9. 1 1/2- ટીસ્પુન ચિલિ ફ્લેક્સ (ઓપ્શનલ)
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1- કપ છાશ
  12. 1- ટીસ્પુન ખાવાનો સોડા
  13. જરુર મુજબ પાણી
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક મોટા બાઊલ મા બેસન લેવો પછી તેમા બધાં સમારેલા ઘટકો અને મસાલા ઉમરવાના

  2. 2

    પછી તેમા છાશ અને સોડા ઉમેરી મિક્સ કરવુ અને જરુર મુજબ પાણી નાખી તેનુ ભજિયાં માટે નું બેટર બનાવનું છે

  3. 3

    હવે તે બેટર ને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવુ

  4. 4

    હવે એક કડાઈ મા તેલ ગરમ મુકવાનુ છે તેલ ગરમ થાઈ એટલે તેમા ભજિયા પડવા અને મિડિયમ તાપ પર તેને તળવા

  5. 5

    ખુબજ ટેસ્ટિ મેથી કેપ્સીકમ અને કાંદા ગોટા ભજિયાં રેડિ આંબલી ની ચટણી સાથે સર્વ કરવા

  6. 6

    શિયાળા મા મેથી હેલ્થ માટે ખુબજ સારી અને ભજિયાં તો બધાને ભાવે જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes