મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

શિયાળાની વાનગી

#MW3
મેથી ના ગોટા

મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શિયાળાની વાનગી

#MW3
મેથી ના ગોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામમેથી
  2. 2વાટકા ચણા નો લોટ
  3. લીલા મરચા
  4. ૩ ચમચીદહીં
  5. આખા મરી ૩/૪
  6. 1 વાટકીકોથમારી
  7. ૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. અડધા ચમચી સોડા
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચીતલ
  13. તરવા માટે તેલ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    મેથી સમારી લેવી

  2. 2

    ત્યાર પછી વાટ તૈયાર કરવી (ચણા નો લોટ)

  3. 3

    તેમાં હલદર, મીઠું, લાલ મરચું, નાખ્વુ

  4. 4

    ત્યાર પછી સમારેલી મેથી નાખો તેમાં બંધી સામગ્રી ઉમેરો

  5. 5

    મિક્સ કરો

  6. 6

    બેટર રેડી

  7. 7

    એક કડાઇ લો તેમાં તેલ ગરમ કરી હાથ થી ગોટા ઉતારો

  8. 8

    મેથી ના ગોટા તૈયાર છે

  9. 9

    મેથી ના ગોટા સોસ,લીલી ચાટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes