મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧૦૦ ગ્રામ મેથા ની ભાજી
  3. ૧ નંગકાંદો
  4. થોડાલીલાં કાંદા
  5. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. થોડાઝીણાં સમારેલાં લીલાં મરચાં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ચપટીખાવાનો સોડા
  9. તેલ તળવા માટે અને ૨ ચમચી મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    મેઠા ની ભજી અને લીલાં કાંદા ને ધોઈ ને સમારી લો.કાંદા ને પણ ઝીણો સમારી લો.

  2. 2

    હવે એક મોટા વાસણમાં લઈ એમાં બે મોટી વાટકી ચણા નો લોટ,મીઠું,લીલા મરચાની પેસ્ટ અને ખાવાનો સોડા અને છેલ્લે પાણી ઉમેરી થોડું જાડું ખીરું બનાવો.

  3. 3

    હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકો,થોડું ગરમ થાય એટલે તેમાં થી ૨ ચમચી તેલ ખીરા માં નાખી બરાબર મિક્સ કરો અને થોડા સમારેલાં લીલાં મરચાં નાખો,હવે તેલ ગરમ થાય એટલે હાથે થી તેલ મા ગોટા બનાવી તળી લો

  4. 4

    ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે કાઢી લો અને બેસન ની ચટણી અને તળેલા મરચાં સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

Similar Recipes